૨ કાળવૃત્તાંત 20:19 - પવિત્ર બાઈબલ19 ત્યાર પછી કહાથ અને કોરાહના કુળસમૂહોના લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાની ઊંચા સ્વરે સ્તુતિ કરવા લાગ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 કહાથીઓના તથા કોરાહીઓના વંશજોમાંના લેવીઓ અતિ મોટે અવાજે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સ્તુતી કરવા માટે ઊભા થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 કહાથ અને કોરાહ ગોત્રના લેવીઓએ ઊભા થઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિનો પોકાર કર્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા. See the chapter |