Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 20:11 - પવિત્ર બાઈબલ

11 અને હવે જો, એ લોકોનો નાશ ન કર્યો, જો, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો, તેઓ અમને કેવો બદલો આપે છે!

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જુઓ, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે. જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે!

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 હવે તેઓ અમને આવો બદલો આપે છે. તમે વારસા તરીકે આપેલા આ દેશમાંથી તેઓ અમને હાંકી કાઢવા માગે છે!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 20:11

Follow us:

Advertisements


Advertisements