Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 2:7 - પવિત્ર બાઈબલ

7 “તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણાંત કારીગરોને મોકલી આપો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તો હવે સોનાના, રૂપાના, પિત્તળના, લોઢાના તથા કિરમજી, લાલને આસમાની રંગના કામમાં બાહોશ તથા [દરેક પ્રકારની] કોતરણી કરવામાં નિપુણ એવા પુરુષને મારી પાસે મોકલો કે, જેથી યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી સાથે જે કુશળ પુરુષો છે કે, જેઓને મારા પિતા દાઉદે એકત્ર કર્યા હતા, તેઓની સાથે રહીને તે કામ કરે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી કોતરણીકામમાં તેમ જ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ તથા આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રોની કારીગરીમાં નિપુણ હોય તેવા માણસને મોકલો. મારા પિતા દાવિદે યહૂદિયા પ્રાંતમાંથી અને યરુશાલેમમાંથી પસંદ કરેલા કારીગરો સાથે તે કામ કરશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 2:7

Follow us:

Advertisements


Advertisements