૨ કાળવૃત્તાંત 18:8 - પવિત્ર બાઈબલ8 આથી ઇસ્રાએલના રાજાએ એક અમલદારને બોલાવીને કહ્યું, “મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી ઇઝરાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું, “યિમ્લાના પુત્ર મિખાયાને જલદી બોલાવી લાવ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તેથી આહાબે દરબારના એક અધિકારીને યિમ્લાના પુત્ર મિખાયાને તરત જ બોલાવી લાવવા જણાવ્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, “ઈમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો.” See the chapter |