૨ કાળવૃત્તાંત 18:32 - પવિત્ર બાઈબલ32 રથાધિપતિઓએ જોયું કે, એ તો ઇસ્રાએલનો રાજા નથી, ત્યારે તેને પકડવાની કોશિષ મૂકી દીધી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.32 રથદળના અધિકારીઓએ જોયું કે એ ઇઝરાયલનો રાજા નથી; તેથી તેમણે તેનો પીછો કરવાનું મૂકી દીધું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પાછળ ન પડતાં પાછા ફર્યા. See the chapter |