Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 18:30 - પવિત્ર બાઈબલ

30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, એકલા ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાની સાથે લડશો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 અરામના રાજાએ તેના રથદળના સેનાધિકારીઓને ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈના પર હુમલો ન કરવા હુકમ કર્યો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે, “તમારે ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈની પર હુમલો કરવો નહિ.”

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 18:30

Follow us:

Advertisements


Advertisements