૨ કાળવૃત્તાંત 18:24 - પવિત્ર બાઈબલ24 મીખાયાએ જવાબ આપ્યો, “એ તો તું જે દિવસે ભાગી જઇને અંદરના ખંડમાં છુપાઇ જશે ત્યારે તને ખબર પડશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 મિખાયાએ કહ્યું, “જે દિવસે તું સંતાવાને ભીતરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.24 મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીની અંદર સંતાઈ જવું પડશે ત્યારે તને ખબર પડશે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવાને અંદરના ઓરડામાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે.” See the chapter |