Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 18:20 - પવિત્ર બાઈબલ

20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહ્યીને કહ્યું કે, ‘હું તેને ફોસલાવીશ’- યહોવાએ તેને પૂછયું કે, ‘શી રીતે?’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ યહોવાએ તેને પૂછ્યું, ‘શી રીતે?’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 છેવટે એક આત્માએ પ્રભુ પાસે આગળ આવીને કહ્યું, ‘હું તેને છેતરીશ.’ પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ ઈશ્વરે તેને પૂછ્યું, ‘કેવી રીતે?’

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 18:20

Follow us:

Advertisements


Advertisements