૨ કાળવૃત્તાંત 18:19 - પવિત્ર બાઈબલ19 યહોવાએ કહ્યું કે, ‘કોણ ઇસ્રાએલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલયાદ લઇ જાય કે, ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાએ તેમ કહ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 યહોવાએ કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાને તેમ કહ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 પ્રભુએ પૂછયું, ‘આહાબ રામોથ જઈને માર્યો જાય તે માટે તેને કોણ છેતરશે?’ કેટલાક દૂતોએ આ પ્રકારનાં તો બીજા કેટલાક દૂતોએ બીજાં પ્રકારનાં સૂચનો કર્યાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ઈશ્વરે કહ્યું, ‘કોણ ઇઝરાયલના રાજા આહાબને ફોસલાવીને રામોથ ગિલ્યાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. See the chapter |