૨ કાળવૃત્તાંત 18:17 - પવિત્ર બાઈબલ17 આ સાંભળીને ઇસ્રાએલના રાજા આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો જ નથી. માઠું જ ભવિષ્ય ભાખે છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મે તમને નહોતું કહ્યુ કે, તે મારા સબંધી સારુ નહિ પણ માઠું ભવિષ્ય ભાખશે?” See the chapterપવિત્ર બાઇબલ C.L.17 આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને કહ્યું હતું ને કે તે મારા વિષે કદી સારું નહિ, પણ માઠું જ ભવિષ્ય ભાખે છે!” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહિ, પણ માઠું ભવિષ્ય ભાખશે?” See the chapter |