Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 18:10 - પવિત્ર બાઈબલ

10 એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કનાનાના પુત્ર સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા કહે છે કે, અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને હઠાવશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 તેમાંના કનાનના પુત્ર સિદકિયાએ લોખંડનાં શિંગ બનાવ્યાં હતાં. તેણે આહાબને કહ્યું, “આ શિંગો વડે આપ અરામીઓ સામે લડીને તેમનો સંપૂર્ણ પરાજય કરશો.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, “ઈશ્વર એવું કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.’”

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 18:10

Follow us:

Advertisements


Advertisements