૨ કાળવૃત્તાંત 18:1 - પવિત્ર બાઈબલ1 યહૂદાના રાજા યહોશાફાટે પુષ્કળ સંપત્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેણે તેના પુત્રનું સગપણ ઇસ્રાએલના રાજા આહાબની પુત્રી સાથે કર્યુ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, ને લોકો તેને બહુ માન આપતા હતા. તેણે આહાબની સાથે સગપણ કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 યહોશાફાટ રાજા ખૂબ સમૃદ્ધ અને ખ્યાતનામ બન્યો ત્યારે તેણે આહાબ રાજાના કુટુંબ સાથે લગ્નસંબંધ બાંધ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહોશાફાટ રાજાની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હતી અને તે ઘણો લોકપ્રિય હતો. તેણે પોતાના દીકરાનું લગ્ન આહાબની પુત્રી સાથે કરીને તેની સાથે આહાબની સાથે સગાઈના સંબંધ બાંધ્યો. See the chapter |