૨ કાળવૃત્તાંત 17:9 - પવિત્ર બાઈબલ9 દેવના નિયમશાસ્ત્રના પુસ્તકની નકલો તેઓ પોતાની સાથે લઇ ગયા. અને યહૂદિયાનાં સર્વ ગામોમાં જઇને લોકોને નિયમશાસ્ત્રનું શિક્ષણ આપ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તેઓ પ્રભુના નિયમશાસ્ત્રનું પુસ્તક લઈને યહૂદિયાનાં બધાં નગરોમાં ગયા અને લોકોને શિક્ષણ આપ્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાનાં સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું. See the chapter |