૨ કાળવૃત્તાંત 17:8 - પવિત્ર બાઈબલ8 લેવીઓ શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબીયા, અને ટોબઅદોનિયા તેમજ યાજકો અલીશામા અને યહોરામ સાથે યહૂદાના ગામેગામ ઉપદેશ કરવા મોકલ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી તેણે તેઓની સાથે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા તથા ટોબ-અદોનિયા એ લેવીઓને અને તેઓની સાથે અલિશામા તથા યહોરામ યાજકોને મોકલ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તેમની સાથે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ અદોનિયા એ નવ લેવીઓ તથા એલિશામા અને યહોરામ એ બે યજ્ઞકારો હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નાથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ-અદોનિયાને તેમ જ યાજકોને એટલે અલિશામા અને યહોરામને પણ મોકલ્યા. See the chapter |