૨ કાળવૃત્તાંત 17:7 - પવિત્ર બાઈબલ7 તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અમલદારો બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મીખાયાને, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 વળી તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાના નગરોમાં [લોકોને] બોધ કરવાને પોતાના મુખ્ય અમલદારોને, એટલે બેન-હાયિલને, ઓબાદ્યાને, ઝખાર્યાને, નથાનએલને તથા મિખાયાને મોકલ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેથી પોતાના અમલને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાનાં નગરોમાં શિક્ષણ આપવા માટે બેનહાઈલ, ઓબાદ્યા, ઝખાર્યા, નાથાનાએલ અને મીખાયા અધિકારીઓને મોકલ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મિખાયાને યહૂદિયાના નગરોમાં બોધ કરવાને મોકલ્યા. See the chapter |