૨ કાળવૃત્તાંત 17:16 - પવિત્ર બાઈબલ16 તેના પછી યહોવાને સ્વેચ્છાએ આત્મસમર્પણ કરનાર અમાસ્યા જે ઝિખ્રીનો પુત્ર હતો; તેના હાથ નીચે 2,00,000 સૈનિકો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેનાથી ઊતરતો ઝિખ્રીનો પુત્ર અમાસ્યા હતો, તે રાજીખુશીથી યહોવાની સેવા કરવા માટે તત્પર થયો હતો. તેની પાસે બે લાખ પરાક્રમી શૂરવીરો હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 ત્રીજા સ્થાને ઝીખ્રીનો પુત્ર અમાસ્યા હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ સૈનિકો હતા. (અમાસ્યાએ પ્રભુની સેવા કરવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું). See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેના હાથ નીચે સ્વેચ્છાથી ઈશ્વરની સેવા કરનાર ઝિખ્રીનો દીકરો અમાસ્યા હતો; તેની પાસે બે લાખ લડવૈયા હતા. See the chapter |