Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 17:12 - પવિત્ર બાઈબલ

12 યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લા તથા ભંડારનાં નગરો બાંધ્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 આમ, યહોશાફાટ વધારે ને વધારે બળવાન થતો ગયો. સમસ્ત યહૂદિયામાં તેણે કિલ્લાઓ અને નગરો બાંધ્યાં;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોશાફાટ ક્રમે ક્રમે વધારે બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યાં.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 17:12

Follow us:

Advertisements


Advertisements