Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 17:1 - પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આસાને સ્થાને તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું, તેણે ઇઝરાયલની સામે પોતાને બળવાન કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 યહોશાફાટ તેના પિતા આસાની જગાએ રાજા થયો, અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ પોતાની સત્તા સંગીન બનાવી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેની જગ્યાએ તેનો દીકરો યહોશાફાટ ગાદીએ બેઠો. તેણે ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 17:1

Follow us:

Advertisements


Advertisements