૨ કાળવૃત્તાંત 16:5 - પવિત્ર બાઈબલ5 જ્યારે બાઅશાને આની જાણ થઇ, ત્યારે તેણે રામાની કિલ્લેબંદી કરવાનું છોડી દીધું, અને બધું કામ બંધ કરાવી દીધું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 બાશાએ તે સાંભળ્યું, ત્યારે રામા બાંધવાનું કામ પડતું મૂકીને તે પાછો ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 એ સાંભળીને બાશાએ રામાને કિલ્લેબંધી કરવાનું કામ અટકાવી દઈ પડતું મૂકાયું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે બાશાએ આ સાંભળ્યું, ત્યારે તેણે રામાનો કિલ્લો બાંધવાનું કામ બંધ કરાવી દીધું. See the chapter |