Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 16:11 - પવિત્ર બાઈબલ

11 આસાના રાજ્યના બધા બનાવો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના વૃતાંતમાં નોંધાયેલા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 આસાનાં કૃત્યો, પહેલેથી તે છેલ્લે સુધી, યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 આસાના અમલના પહેલેથી છેલ્લે સુધીના બનાવો યહૂદિયા અને ઇઝરાયલના ઇતિહાસમાં લખેલા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જુઓ, આસાનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયલના પુસ્તકમાં લખેલાં છે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 16:11

Follow us:

Advertisements


Advertisements