Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 15:7 - પવિત્ર બાઈબલ

7 પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ તમે બળવાન થાઓ, ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 પણ તમે દૃઢ અને હિંમતવાન થાઓ! તમને તમારાં કાર્યોનું પ્રતિફળ મળશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ તમે બળવાન થાઓ અને તમારા હાથોને ઢીલા પડવા ન દો, કેમ કે તમારી મહેનતનું ફળ તમને મળશે.”

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 15:7

Follow us:

Advertisements


Advertisements