૨ કાળવૃત્તાંત 15:19 - પવિત્ર બાઈબલ19 આસા રાજાની કારકિદીર્ના પાંત્રીસ વર્ષ સુધી ત્યાં બીજું કોઇ યુદ્ધ કે લડાઇ થયા નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 આસાની કારકિર્દીના પાંત્રીસમાં વર્ષ સુધી બીજી એકે લડાઈ થઈ નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 તેના અમલના પાંત્રીસમા વર્ષ સુધી બીજી એકેય લડાઈ થઈ નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 આસાની કારકિર્દીના પાંત્રીસમા વર્ષ સુધી ત્યાં એક પણ યુદ્ધ થયું નહિ. See the chapter |