૨ કાળવૃત્તાંત 15:14 - પવિત્ર બાઈબલ14 ત્યારબાદ તેમણે શરણાઇ અને રણશિંગડા ને તુરાઇઓ વગાડીને મોટા સાદે યહોવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેઓએ યહોવાની આગળ મોટે સાદે પોકારીને તથા રણશિંગડાં ને તુરાઈઓ વગાડીને સોગન ખાધા. See the chapterપવિત્ર બાઇબલ C.L.14 તેઓ કરાર પાળશે એ મતલબના સમ પ્રભુને નામે મોટે સાદે લીધા. પછી તેમણે પોકાર કરીને રણશિંગડાં વગાડયાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેઓએ ઈશ્વરની આગળ ઊંચા અવાજે પોકારીને તથા રણશિંગડાં અને શરણાઈ વગાડીને સોગન ખાધા. See the chapter |