૨ કાળવૃત્તાંત 15:10 - પવિત્ર બાઈબલ10 આસાના અમલ દરમ્યાન પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરૂશાલેમમાં ભેગા થયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીમા પંદરમાં વર્ષના ત્રીજા માસમાં યરુશાલેમમાં ભેગા થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 આસાના અમલના પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરુશાલેમમાં એકત્ર થયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આસાની કારકિર્દીના પંદરમા વર્ષે ત્રીજા મહિનામાં યરુશાલેમમાં તેઓ ભેગા થયા. See the chapter |