૨ કાળવૃત્તાંત 14:15 - પવિત્ર બાઈબલ15 તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી તેઓએ ઢોરનાં માડવાઓ પર પણ હૂમલો કર્યો, ને પુષ્કળ ઘેટાં તથા ઊંટો લઈને યરુશાલેમ પાછા આવ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 તેમણે કેટલાક ઘેટાંપાળકોની છાવણીઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં ઘેટાં અને ઊંટો લઈ લીધાં. પછી તેઓ યરુશાલેમ પાછા ફર્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા. See the chapter |