Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 13:22 - પવિત્ર બાઈબલ

22 પુત્રો તથા 16 પુત્રીઓ થયાં.અબિયાનો બાકીનો ઇતિહાસ, તેનાં કાર્યો તેનાં આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાઁ નોંધેલા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અબિયાનાં બાકીનાં કૃત્યો, તેનાં આચરણ તથા તેનાં વચનો ઈદ્દો પ્રબોધકનાં ટીકાગ્રંથમાં લખેલાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

22 અબિયાનો બાકીનો ઇતિહાસ, એટલે તેનાં કાર્યો અને વચનો ઈદ્દો સંદેશવાહકના ઇતિહાસમાં લખેલાં છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 13:22

Follow us:

Advertisements


Advertisements