૨ કાળવૃત્તાંત 12:3 - પવિત્ર બાઈબલ3 મિસરમાંથી તેની સાથે અસંખ્ય લૂબીઓ, સુક્કીઇઓ તથા કૂશીઓ આવ્યા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મિસરમાંથી તેની સાથે અસંખ્ય લુબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ આવ્યા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તેના સૈન્યમાં બારસો રથો, સાઠ હજાર ઘોડેસવારો અને અગણ્ય સૈનિકો, તેમજ લૂબીઓ, સુક્કાઈઓ અને કૂશીઓની ટુકડીઓ હતાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે બારસો રથો તથા સાઠ હજાર ઘોડેસવારો સહિત ચઢી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા: તેઓમાં લૂબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ હતા. See the chapter |