Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 12:16 - પવિત્ર બાઈબલ

16 રહાબઆમ પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 રહાબામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેનો પુત્ર અબિયા રાજા થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજવી કબરમાં પોતાના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેની જગાએ તેના પછી તેનો પુત્ર અબિયા રાજા થયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 રહાબામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો અબિયા રાજા થયો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 12:16

Follow us:

Advertisements


Advertisements