Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 12:12 - પવિત્ર બાઈબલ

12 રહાબઆમ યહોવાને શરણે થઇ ગયો, વળી યહૂદામાં ધણાં સારા લોકો હતા, તેથી યહોવાએ તેનો સંપૂર્ણ નાશ ન કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જ્યારે તે દીન બની ગયો, ત્યારે યહોવાનો કોપ તેના પરથી ઊતર્યો; કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા. વળી યહોવાને યહૂદિયામાં પણ [કંઈક] સારી વર્તણૂક માલૂમ પડી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 તે પ્રભુની આગળ નમ્ર થઈ ગયો તેથી પ્રભુના કોપથી તેનો પૂરો નાશ થયો નહિ, અને યહૂદિયામાં પણ સમૃદ્ધિ જળવાઈ રહી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જયારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઊતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા; આ ઉપરાંત, યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલૂમ પડી.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 12:12

Follow us:

Advertisements


Advertisements