૨ કાળવૃત્તાંત 11:20 - પવિત્ર બાઈબલ20 ત્યારબાદ તે આબ્શાલોમની પુત્રી માઅખાહને પરણ્યો અને તેનાથી તેને અબિયા, અત્તાય, ઝીઝા અને શલોમીથ જન્મ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પછી તે આબ્શાલોમની પુત્રી માકાને પરણ્યો; અને તેને તેણીને પેટે અબિયા, અત્તાય, ઝિઝા તથા શલોમીથ થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 પાછળથી તેણે આબ્શાલોમની પુત્રી માખા સાથે લગ્ન કર્યુ અને તેમને ચાર પુત્રો હતા. અબિયા, આત્તાઈ, ઝીઝા અને શલોમીથ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 માહલાથ પછી રહાબામે આબ્શાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, આત્તાય, ઝીઝાહ અને શલોમીથને જન્મ આપ્યો. See the chapter |