Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 11:1 - પવિત્ર બાઈબલ

1 રહાબઆમે યરૂશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનના કુળસમૂહના કુલ 1,80,000 ચુનંદા યોદ્ધાઓને ભેગા કર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે રહાબાન યરુશાલેમ પાછો આવ્યો ત્યારે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયલની સામે યુદ્ધ કરવાને તેણે યહૂદાના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા યોદ્ધાઓને એકત્ર કર્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 રહાબામ યરુશાલેમ પાછો આવ્યો એટલે તેણે બિન્યામીન અને યહૂદાના કુળમાંથી એક લાખ એંશી હજાર ચુનંદા સૈનિકો એકત્ર કર્યા. તેનો ઈરાદો ચડાઈ કરીને ઇઝરાયલનાં ઉત્તરનાં કુળો પર પાછો અંકુશ મેળવવાનો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન:સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 11:1

Follow us:

Advertisements


Advertisements