૨ કાળવૃત્તાંત 10:11 - પવિત્ર બાઈબલ11 ‘મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને વધુ ભારે બનાવીશ, મારા પિતા તમને ચાબૂકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.’” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી, તો હું તમારા પરની ઝૂંસરીનો ભાર વધારીશ, મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો જેરબંધથી તમને [શિક્ષા કરીશ].’” See the chapterપવિત્ર બાઇબલ C.L.11 તેમને કહેજો, ‘મારા પિતાએ તમારા પર ભારે બોજ નાખ્યો, તો હું એ બોજ એથીય ભારે કરીશ. તે તેમને કોરડાથી શિક્ષા કરતા હતા, તો હું તમને ઘોડાના ચાબુકથી શિક્ષા કરીશ!’ ” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેથી હવે, મારા પિતાએ તમારા ઉપર જે ભારે બોજો મૂક્યો હતો, તે બોજાનો ભાર હલકો કરવાને બદલે હું તમારા પર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો વીંછીઓથી શિક્ષા કરીશ.’” See the chapter |