૨ કાળવૃત્તાંત 1:16 - પવિત્ર બાઈબલ16 સુલેમાનના ઘોડા મિસર માંથી આણેલા હતા; રાજાના સોદાગરો એ ઘોડાઓને જથાબંદમા ખરીદી કરી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સુલેમાનના ઘોડા મિસરમાંથી લાવેલા હતા. રાજાના સોદાગરો તેમને જથાબંધ, એટલે દરેક જથાની અમુક કિંમત આપીને, રાખતા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.16-17 શલોમોન માટે મૂસરી અને કિલિકિયાથી ઘોડાની આયાત કરવામાં આવતી. ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના સોદાગરો હસ્તક હતી. તેઓ હિત્તી અને અરામી રાજાઓને પણ રથ અને ઘોડા પૂરા પાડતા; તેઓ ચાંદીના છસો સિક્કાના એક લેખે રથો અને દોઢસો સિક્કાના એક લેખે ઘોડા વેચતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા. See the chapter |