1 થેસ્સલોનિકીઓ 5:5 - પવિત્ર બાઈબલ5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમે સર્વ અજવાળાના દીકરા તથા દિવસના દીકરા છો. આપણે રાતના તથા અંધકારના નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તમે સર્વ પ્રકાશના અને દિવસના લોક છો. આપણે અંધકારના કે રાત્રિના લોક નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી. See the chapter |