1 થેસ્સલોનિકીઓ 5:19 - પવિત્ર બાઈબલ19 પવિત્ર આત્માનું કાર્ય કદાપિ અટકાવશો નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 આત્માને ન હોલવો; See the chapterપવિત્ર બાઇબલ C.L.19 પવિત્ર આત્મા દ્વારા પ્રજવલિત જ્યોત બૂઝાવશો નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 આત્માને હોલવશો નહિ, See the chapter |