1 થેસ્સલોનિકીઓ 3:7 - પવિત્ર બાઈબલ7 તેથી ભાઈઓ અને બહેનો, તમારા વિષે જાણીને તમારા વિશ્વાસને કારણે અમને પ્રોત્સાહન મળ્યું છે. અમારે ઘણી મુશ્કેલીઓ અને પીડાઓ છે, છતાં પણ અમને સાંત્વન છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 એ માટે, ભાઈઓ, અમારાં સર્વ સંકટ તથા વિપત્તિમાં તમારા વિશ્વાસથી તમારા વિષે અમને દિલાસો મળ્યો, See the chapterપવિત્ર બાઇબલ C.L.7 આથી અમારી સર્વ મુશ્કેલીઓ અને અમારાં દુ:ખોમાં તમારા વિશ્વાસથી અમને નિરાંત વળી છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 એ માટે, ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસને લીધે તમારી બાબતમાં અમે દિલાસો પામ્યા. See the chapter |