1 થેસ્સલોનિકીઓ 1:4 - પવિત્ર બાઈબલ4 ભાઈઓ અને બહેનો, દેવ તમને પ્રેમ કરે છે. અને અમે જાણીએ છીએ કે તમને તેના બનવા માટે તેણે પસંદ કર્યા છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ઈશ્વરના વહાલા ભાઈઓ, તમને પસંદ કરવામાં આવ્યા છે એ અમે જાણીએ છીએ; See the chapterપવિત્ર બાઇબલ C.L.4 ઈશ્વર તમારા પર પ્રેમ રાખે છે અને તેમના લોક થવા માટે તેમણે તમને પસંદ કર્યા છે, એ વાતની અમને ખાતરી છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે. See the chapter |