Online Bible

- Advertisements -




૧ શમુએલ 9:8 - પવિત્ર બાઈબલ

8 તેથી ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો કે, “જો, માંરી પાસે પા શેકેલ ચાંદી છે; તે હું એ દેવના માંણસને આપીશ કે, તે આપણને આપણો માંર્ગ બતાવે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો, “જો, મારી પાસે પા શેકેલ રૂપું છે; તે હું એ ઈશ્વરભક્તને આપીશ કે, તે આપણને આપણો માર્ગ બતાવે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 નોકરે જવાબ આપ્યો, “તેને આપવાને મારી પાસે ચાંદીનો પા શેકેલનો સિક્કો છે જે હું તેને આપીશ એટલે આપણે ગધેડાં ક્યાંથી મેળવી શકીશું તે તે આપણને કહેશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ચાકરે શાઉલને જવાબ આપીને કહ્યું, “મારી પાસે પા શેકેલ ચાંદી છે તે હું ઈશ્વરભક્તને આપીશ, કે તે આપણને ક્યા માર્ગે જવું તે જણાવે.”

See the chapter Copy




૧ શમુએલ 9:8

Follow us:

Advertisements


Advertisements