Online Bible

- Advertisements -




૧ શમુએલ 9:3 - પવિત્ર બાઈબલ

3 એક વખત શાઉલના પિતા કીશનાં કેટલાંક ગધેડાં ખોવાઈ ગયાં, તેથી કીશે શાઉલને કહ્યુ, “એક ચાકરને સાથે લઈને ગધેડાઓને શોધવા જા.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને શાઉલના પિતા કીશનાં ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી કીશે પોતાના દીકરા શાઉલને કહ્યું, “હવે તારી સાથે આપણો એક ચાકર લઈને તું નીકળ, ને જઈને ગધેડાંની શોધ કર.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 કીશનાં કેટલાંક ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી તેણે શાઉલને કહ્યું, “એક નોકરને લઈને ગધેડાં શોધવા જા.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હવે શાઉલના પિતા, કીશના ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી કીશે પોતાના દીકરા શાઉલને કહ્યું, “તું તારી સાથે ચાકરોમાંથી એકને લે; ઊઠ અને જઈને ગધેડાંની શોધ કર.”

See the chapter Copy




૧ શમુએલ 9:3

Follow us:

Advertisements


Advertisements