૧ શમુએલ 9:22 - પવિત્ર બાઈબલ22 પછી શમુએલે શાઉલને અને તેના ચાકરને ભોજનખંડમાં લઈ ગયો, અને તેમને મહેમાંનોની આગળ બેસાડ્યા. લગભગ ત્રીસેક મહેમાંનો હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પછી શમુએલ શાઉલ તથા તેના ચાકરને દીવાનખાનામાં લઈ ગયો, ને જેમને નોતરેલા હતા તેઓમાં તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા. તેઓ આશરે ત્રીસ જણ હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 પછી શમુએલ શાઉલ અને તેના નોકરને એક મોટા ભોજનખંડમાં લઈ ગયો અને ત્યાં બેઠેલા લગભગ ત્રીસેક આમંત્રિત મહેમાનો પાસે મુખ્ય આસન પર બેસાડયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 શમુએલ શાઉલ તથા તેના ચાકરને, મોટા ખંડમાં લઈ આવ્યો, જેઓને નોતરેલા હતા તેઓ મધ્યે તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા, તેઓ આશરે ત્રીસ માણસ હતા. See the chapter |