૧ શમુએલ 9:18 - પવિત્ર બાઈબલ18 એ જ વખતે શાઉલ શમુએલ પાસે ગયો અને કહ્યુું, “કૃપા કરીને મને કહેશો, દૃષ્ટાનું ઘર કયાં છે?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી શાઉલે શમુએલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું, “દષ્ટાનું ઘર ક્યાં છે, એ કૃપા કરીને મને કહે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.18 પછી શાઉલે દરવાજે ઊભા રહેલા શમુએલ નજીક જઈને તેને પૂછયું, “દૃષ્ટા ક્યાં રહે છે તે કહેશો?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યારે શાઉલે શમુએલની નજીક દરવાજા પાસે આવીને કહ્યું, “પ્રબોધકનું ઘર ક્યાં છે એ મને કહે?” See the chapter |