૧ શમુએલ 8:4 - પવિત્ર બાઈબલ4 તેથી ઇસ્રાએલના સર્વ વડીલો ભેગા મળીને “રામાં”માં શમુએલની પાસે આવ્યા; See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 આથી ઇઝરાયલના સર્વ વડીલો એક્ત્ર થઈને રામામાં શમુએલની પાસે આવ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 પછી ઈઝરાયલના સર્વ આગેવાનો એકત્ર થઈને રામામાં શમુએલ પાસે આવ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા. See the chapter |