૧ શમુએલ 7:4 - પવિત્ર બાઈબલ4 ત્યારે ઇસ્રાએલીઓએ બઆલ તથા આશ્તારોથ દેવીની મૂર્તિઓને હઠાવી દીધી અને તેઓ ફકત યહોવાને જ પધ્રૂજવા લાગ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે ઇઝરાયલપુત્રો બાલિમ તથા આશ્તારોથને કાઢી નાખીને ફક્ત યહોવાની ઉપાસના કરવા લાગ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તેથી ઇઝરાયલીઓએ બઆલ દેવ અને આશ્તારોથ દેવીની મૂર્તિઓ દૂર કરી અને માત્ર પ્રભુની જ ભક્તિ કરવા લાગ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે ઇઝરાયલના લોકોએ બઆલિમ તથા આશ્તારોથને દૂર કરીને કેવળ ઈશ્વરની સ્તુતિ શરૂ કરી. See the chapter |