Online Bible

- Advertisements -




૧ શમુએલ 6:2 - પવિત્ર બાઈબલ

2 પછી પલિસ્તીઓએ પોતાના જાદુગરોને અને યાજકોને બોલાવીને પૂછયું, “યહોવાના કરારકોશનું આપણે શું કરીશું? અમને કહો કે શી રીતે એને પાછો એના ઠેકાણે મોકલવો? તે અમને કહો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને પલિસ્તીઓએ યાજકોને તથા શકુન જોનારાઓને બોલાવીને પૂછ્યું, “અમે યહોવાના કોશનું શું કરીએ? અને તેને તેની જગાએ કેવી રીતે મોકલીએ તે અમને કહો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 તે પછી પલિસ્તીઓએ યજ્ઞકારો અને જ્યોતિષીને બોલાવીને પૂછયું, “પ્રભુની કરારપેટીનું આપણે શું કરીશું? તેને તેના મૂળ સ્થાને પાછી મોકલવી હોય, તો આપણે એને શી રીતે મોકલીએ?”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પલિસ્તીઓએ યાજકોને તથા શુકન જોનારાઓને બોલાવીને; તેઓને કહ્યું કે, “ઈશ્વરના કોશનું અમે શું કરીએ? અમે તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ એ અમને જણાવો.”

See the chapter Copy




૧ શમુએલ 6:2

Follow us:

Advertisements


Advertisements