૧ શમુએલ 5:5 - પવિત્ર બાઈબલ5 માંટે દાગોનના યાજકો કે, બીજા લોકો દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આશ્દોદમાં દાગોનના મંદિરના ઉંબરા પર પગ મૂકતા નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 માટે દાગોનના યાજક કે, જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આશ્દોદમાં દાગોનના ઉંબરા પર પગ મૂકતા નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 આટલા જ માટે આજે પણ આશ્દોદમાં દાગોનના યજ્ઞકારો અને તેના સર્વ ભક્તો ઉંબરો ઓળંગીને જાય છે અને તેના પર ચાલતા નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 માટે, દાગોનના યાજક તથા જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજે પણ આશ્દોદમાં દાગોનના દરવાજાના ઉંબરા પર પગ મૂકતા નથી. See the chapter |