૧ શમુએલ 5:2 - પવિત્ર બાઈબલ2 તેઓ પવિત્રકોશને દાગોનના મંદિરમાં લઈ ગયા અને દાગોનની મૂર્તિ પાસે મૂક્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ લઈને દાગોનના મંદિરમાં લાવીને તેને દાગોનની પાસે મૂક્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તેઓ તેને તેમના દેવ દાગોનના મંદિરમાં લઈ ગયા અને તેની મૂર્તિ પાસે તેને મૂકી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો. See the chapter |