૧ શમુએલ 3:8 - પવિત્ર બાઈબલ8 જયારે યહોવાએ તેને ત્રીજી વાર હાંક માંરી ત્યારે તે ફરીથી એલીની પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” ત્યારે એલી સમજી ગયો કે યહોવા છોકરાને બોલાવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને યહોવાએ ત્રીજી વખત શમુએલને હાંક મારી. એટલે તે ઊઠીને એલીની પાસે ગયો, ને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.” એલીએ જોયું કે યહોવાએ છોકરાને હાંક મારી છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુએ ત્રીજીવાર શમુએલને હાંક મારી, એટલે તે ઊઠીને એલી પાસે ગયો, અને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યોને? હું આ રહ્યો.” પછી એલીને સમજ પડી કે પ્રભુ છોકરાને બોલાવતા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે. See the chapter |