Online Bible

- Advertisements -




૧ શમુએલ 3:5 - પવિત્ર બાઈબલ

5 અને શમુએલ એલી પાસે દોડી ગયો અને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “ના, મેં તને બોલાવ્યો નથી. જા પાછો સૂઈ જા.” આથી તે જઈને સૂઈ ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો; કેમ કે તમે મને બોલાવ્યો.” તેણે કહ્યું, “મેં બોલાવ્યો નથી; પાછો સૂઈ જા.” એટલે તે જઈને સૂઈ ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 “હાજી” અને એલી પાસે દોડી જઈને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. જા, સૂઈ જા.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શમુએલે એલીની પાસે દોડી જઈને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી; પાછો જઈને ઊંઘી જા.” જેથી શમુએલ જઈને ઊંઘી ગયો.

See the chapter Copy




૧ શમુએલ 3:5

Follow us:

Advertisements


Advertisements