૧ શમુએલ 3:3 - પવિત્ર બાઈબલ3 અને દેવના દીવાની જ્યોત હજી હોલવાય નહોતી. યહોવાના મંદિરમાં દેવના પવિત્ર કોશની પાસે શમુએલ સૂતેલો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને યહોવાનો દીવો હજી હોલવાયો નહોતો, ને યહોવાના મંદિરમાં ઈશ્વરના કોશની પાસે શમુએલ સૂતેલો હતો, તે વેળાએ See the chapterપવિત્ર બાઇબલ C.L.3 શમુએલ પ્રભુના મંદિરમાં પવિત્ર કરારપેટીની પાસે સૂતો હતો. ત્યાં ઈશ્વરનો દીવો હજુ સળગતો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઈશ્વરનો દીવો હજી હોલવાયો ન હતો. ત્યારે શમુએલ ઈશ્વરના ઘરમાં જે ઠેકાણે ઈશ્વરનો કોશ હતો ત્યાં ઊંઘતો હતો. See the chapter |