૧ શમુએલ 28:2 - પવિત્ર બાઈબલ2 દાઉદે આખીશને કહ્યું, “સારું, અને આ સેવક શું કરી શકે છે તેની આપને ખબર પડશે.” આખીશે કહ્યું, “સારું, હું તને માંરો કાયમનો અંગરક્ષક બનાવીશ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 દાઉદે આખીશને કહ્યું, “ [સારું;] તે પરથી તમારો સેવક શું કરવાનો છે તે તમને માલૂમ પડશે.” પછી આખીશે દાઉદને કહ્યું, “એમ હોય તો હમેશને માટે હું તને મારો શિરરક્ષક બનાવીશ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.2 દાવિદે આખીશને કહ્યું, “જરૂર, હું તો તમારો સેવક છું અને હું શું કરી શકું છું તેની પણ તમને ખબર પડશે.” આખીશે કહ્યું, “ભલે, હું તને મારો કાયમી અંગરક્ષક બનાવીશ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દાઉદે આખીશને કહ્યું” સારું તેથી તારા જાણવામાં આવશે કે તારો આ સેવક શું કરી શકે છે.” અને આખીશે દાઉદને કહ્યું, “હું તને હમેંશને માટે મારો રક્ષક બનાવીશ.” See the chapter |